GSSSB Vacancy 2024- Gaun seva pasandgi mandal bharti 2024 : નમસ્કાર મિત્રો, સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ અંતર્ગત જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત કરી છે. જેમાં વિવિધ પદ માટે કુલ ખાલી જગ્યાઓ 4304 હતી જેમાં જુનિયર ક્લાર્કની કુલ 898 જગ્યાઓમાં વધારો કરતા કુલ ખાલી જગ્યા વધી ને 5202 થઈ છે.
GSSSB Vacancy 2024- Gaun seva pasandgi mandal bharti 2024 overview
GSSSB Vacancy 2024-ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ની મુખ્ય વિગતો નીચે મુજબ છે
અરજી કરવાની શરૂઆત | 04-01-2024 |
છેલ્લી તારીખ | 31-01-2024 (સમય રાત્રીના ના ૨૩-૫૯ કલાક સુધી) |
સંવર્ગવાર જગ્યાની વિગતો | સંવર્ગવાર જગ્યાની વિગતો ડાઉનલોડ કરો (29-01-2024) |
જાહેરાત ક્રમાંક | ૨૧૨/૨૦૨૩-૨૪ (જાહેરાત ડાઉનલોડ કરો) |
કુલ જગ્યા | 5202 |
પરીક્ષા પદ્ધતિ | પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા |
Age limit-વય મર્યાદા
અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર 20 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષથી વધુ નહિ (31 જાન્યુઆરી 2024ની સ્થિતિ એ ) અને ગુજરાત સરકારની સેવામાં હોય તે માટે ગુજરાત મુલ્કી સેવાના નિયમો અનુસાર છૂટછાટ રહેશે.
Application Fee-અરજી ફી
અરજી કરવા માટે પરીક્ષા ફી વિગતો નીચે મુજબ છે
બિન અનામત વર્ગ -500 |
અનામત વર્ગ -400 |
પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે. |
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૦૨/૨૦૨૪ (૨૩.૫૯ કલાક) |
Educational Qualification-શૈક્ષણિક લાયકાત
- ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.
- તેમની પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
- ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
પરીક્ષા પદ્ધતિ
1 પ્રાથમિક પરીક્ષા -Computer Based Response Test (CBRT Based) for Group-A and Group-B candidates .
The details are as below-
Subject | Marks |
---|---|
Reasoning | 40 |
Quantitative Aptitude | 30 |
English | 15 |
Gujarati | 15 |
Total | 100 |
- Total Marks-100
- No of question-100
- Time-60 minutes
- Negative marking-0.25 for every wrong answer
2.મુખ્ય પરીક્ષા
- Group-A -Written Exam
- Group -B- Computer Based Response Test (CBRT Based)
3. અભ્યાસક્રમ- syllabus
ઉમેદવાર પરીક્ષા નો અભ્યાસક્રમ –અહીંથી download કરો
vacancy details
મુખ્ય જગ્યાઓની વિગતો નીચે મુજબ છે
Post Name | Vacancies |
---|---|
Junior Clerk, Class-III | 2916 |
Senior Clerk, Class-III | 532 |
Head Clerk, Class III | 169 |
Office Assistant, Class-III | 210 |
Junior Clerk, Class-III (Collector’s Office) | 590 |
Office Superintendent, Class-III (Fisheries) | 2 |
Office Superintendent, Class-III (Director of Agriculture) | 3 |
Sub Registrar, Grade-I, Class-3 | 45 |
Sub Registrar, Grade-II, Class-3 | 53 |
Stamp Inspector, Class-III | 23 |
Social Welfare Inspector, Class-3 | 46 |
Assistant Social Welfare Officer, Class-III | 13 |
Social Welfare Inspector, Class-3 | 102 |
Housewife, Class-3 | 6 |
Householder, Class3 | 14 |
Assistant Tribal Development Officer, Class-III | 65 |
Assistant Social Welfare Officer, Class-III | 7 |
Assistant/Assistant Depot Manager, Class-III | 372 |
Deputy Manager (Godown Manager) | 26 |
Junior Assistant, Class-III | 8 |
GSSSB vacancy 2024 માં અરજી કેવી રીતે કરવી ? GSSSB vacancy 2024- How to apply ?
GSSSB vacancy 2024 માં રસ ધરાવતા અરજદારોએ માત્ર ઑનલાઇન માધ્યમથી જ અરજી કરવાની છે જે માટે નીચે મુજબ પગલાંને અનુસરી શકે છે
- GSSSB ની સત્તાવાર સાઇટ-gsssb.gujarat.gov.in ની મુલાકાત લો અનેહોમપેજ પર આપેલી સીધી ભરતી લિંક પર ક્લિક કરો.
- ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની જાહેરાત વાંચો
- ojas.gujarat.gov.in પર જઈને જરૂરી વિગતો આપીને registration process પૂર્ણ કરો
- જરૂરી documents , ફોટોગ્રાફ્સ અને સહી અપલોડ કરો.
- અરજી ફી ની ચુકવણી કરો
- Application સબમિટ કરો અને તેને પ્રીન્ટ કરી તમારી જોડે રાખો
Official Online Links- Official ઓનલાઈન લિંક્સ
- Official Website – gsssb.gujarat.gov.in ક્લિક કરો
- Vacancy Notification – Download Here ક્લિક કરો
- updated notification- -Download Here (29/01/2024) ક્લિક કરો
- Online Apply Link – Apply Now ક્લિક કરો
FAQ
Last date for application in Gsssb vacancy 2024
31/01/2024
Total no of vacancy in Advt No-GSSSB/202324/212
5202
Probable exam date for Advt No-GSSSB/202324/212
As per sources probable in Apr-2024