Unlock Your Future-GPSC calendar 2024 announced

Unlock Your Future-GPSC calendar 2024 announced

GPSC calendar 2024-Unlock Your Future : નમસ્કાર મિત્રો, સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર છે. તા-31/01/2024 ના રોજ GPSC દ્વારા આવનાર વિવિધ ભરતી અંગે calendar જાહેર કર્યું છે

GPSC દ્વારા વર્ષ 2024 માટે ભરતી કેલેન્ડર સત્તાવાર રીતે જાહેર કર્યું છે.GPSC calendar 2024 માં June -2024 થી December -2024 સુધીમાં આવનાર ભરતીના જાહેરાત પ્રસિદ્ધ માસ , પ્રાથમિક કસોટીનો માસ , રૂબરૂ મુલાકાલ (Interview ) અંગે ની માહિતી આપેલ છે . જેમાં કુલ 82 પોસ્ટ માટે અંદાજિત જગ્યાઓની કુલ સંખ્યા 1625 જેટલી છે જેમાં વધઘટ થઇ શકે છે.

GPSC calendar 2024 ની મુખ્ય વિગતો

Exam Conducting BodyGujarat Public Service Commission
Exam NameGPSC 2024
Post Name– Gujarat Administrative Service Class-1 & Class-2
– Gujarat Municipal Chief Officer Service, Class-2
-Gujarat Engineering services class-1 & 2
-Assistance engineer (GMC)
-State Tax inspector(STI)
-etc
Application ModeOnline
GPSC Vacancy DetailsTotal-1625 (updated time to time)
Selection ProcessAs per post and specified in notification
– Preliminary Exam
– Mains Exam
– Interview
GPSC Calendar 2024Click here to download
Job LocationGujarat
Official Websitegpac.gujarat.gov.in

How to download GPSC Calendar 2024 from the official website

Official Websitegpac.gujarat.gov.in
Notification linkClick here to download
Online application linkgpsc-ojas.gujarat.gov.in

GPSCમાં અરજી કેવી રીતે કરવી ? How to apply ?

GPSC ની પરીક્ષામાં માં રસ ધરાવતા અરજદારોએ માત્ર ઑનલાઇન માધ્યમથી જ અરજી કરવાની છે જે માટે નીચે મુજબ પગલાંને અનુસરી શકે છે

  • gpsc-ojas.gujarat.gov.in પર જઈને જરૂરી વિગતો આપીને registration process પૂર્ણ કરો
  • જરૂરી documents , ફોટોગ્રાફ્સ અને સહી અપલોડ કરો.
  • અરજી ફી ની ચુકવણી કરો
  • Application સબમિટ કરો અને તેને પ્રીન્ટ કરી તમારી જોડે રાખો

પરીક્ષા પદ્ધતિ

1 પ્રાથમિક પરીક્ષા -Prelims Exam

આ પરીક્ષામાં objective-type multiple-choice questions નો સમાવેશ થાય છે.GPSC પ્રિલિમ પરીક્ષા બે પેપરનો સમાવેશ થાય છે જે , જનરલ સ્ટડીઝ 1 અને જનરલ સ્ટડીઝ 2.

2.મુખ્ય પરીક્ષા-Mains Exam

GPSC મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક પ્રકારના જવાબ આપવાનો હોય છે.

3. ઈન્ટરવ્યુ-રુબરુ મુલાકાત- Personality Test/Interview

Age limit-વય મર્યાદા

  • અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર 20 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષથી વધુ નહિ
  • ગુજરાત સરકારની સેવામાં હોય તે માટે ગુજરાત મુલ્કી સેવાના નિયમો અનુસાર છૂટછાટ રહેશે.

Educational Qualification-શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.
  • તેમની પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ
  • For the specific post -the details are mentioned in advertisement/notification of post

About- GPSC

ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની રચના ભારતના બંધારણના અનુચ્છેદ 315(1) હેઠળ કરવામાં આવી છે. રાજ્યમાં ભરતી પરીક્ષાઓ આયોજિત કરવા અને રાજ્યમાં વિવિધ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી માટે જવાબદાર છે.

GPSC has also shared this information on twitter

Read more about- GSSSB Vacancy 2024-ખુશ ખબર !!! જગ્યાઓમાં થયો વધારો

Total no of vacancy in GPSC notification 2024

1625

How to download syllabus of GPSC

From the official website

How to download GPSC exam calendar 2024

Link provided in the article

GPSC Prelim exam date

The exam dates of GPSC 2024 exam has not been out yet. It will be updated soon by GPSC

How to download GPSC call letter

1. Go to the gpsc-ojas.gujarat.gov.in website
2. Click on call letter/Form menu
3. Click on preliminary exam call letter/ main exam call letter / interview call letter
4. Select job
5. Enter your confirmation number
6. Enter your birth date
7. Click on Print call letter button
8. Your call letter will download automatically

Note-Please also check the details on the official website.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *