GSSSB Vacancy 2024-ખુશ ખબર !!! જગ્યાઓમાં થયો વધારો

gsssb vacancy 2024

GSSSB Vacancy 2024- Gaun seva pasandgi mandal bharti 2024 : નમસ્કાર મિત્રો, સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ અંતર્ગત જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત કરી છે. જેમાં વિવિધ પદ માટે કુલ ખાલી જગ્યાઓ 4304 હતી જેમાં જુનિયર ક્લાર્કની કુલ 898 જગ્યાઓમાં વધારો કરતા કુલ ખાલી જગ્યા વધી ને 5202 થઈ છે.

Contents

GSSSB Vacancy 2024- Gaun seva pasandgi mandal bharti 2024 overview

GSSSB Vacancy 2024-ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ની મુખ્ય વિગતો નીચે મુજબ છે

અરજી કરવાની શરૂઆત 04-01-2024
છેલ્લી તારીખ31-01-2024 (સમય રાત્રીના ના ૨૩-૫૯ કલાક સુધી)
સંવર્ગવાર જગ્યાની વિગતોસંવર્ગવાર જગ્યાની વિગતો ડાઉનલોડ કરો (29-01-2024)
જાહેરાત ક્રમાંક ૨૧૨/૨૦૨૩-૨૪ (જાહેરાત ડાઉનલોડ કરો)
કુલ જગ્યા 5202
પરીક્ષા પદ્ધતિપ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા

Age limit-વય મર્યાદા

અરજી કરવા માટે ઉમેદવાર ની ઉમર 20 વર્ષથી ઓછી નહિ અને 35 વર્ષથી વધુ નહિ (31 જાન્યુઆરી 2024ની સ્થિતિ એ ) અને ગુજરાત સરકારની સેવામાં હોય તે માટે ગુજરાત મુલ્કી સેવાના નિયમો અનુસાર છૂટછાટ રહેશે.

Application Fee-અરજી ફી

અરજી કરવા માટે પરીક્ષા ફી વિગતો નીચે મુજબ છે

બિન અનામત વર્ગ -500
અનામત વર્ગ -400
પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ચૂકવેલ ફી પરત કરવામાં આવશે.
પરીક્ષા ફી ભરવાની છેલ્લી તારીખ: ૦૨/૦૨/૨૦૨૪ (૨૩.૫૯ કલાક)

Educational Qualification-શૈક્ષણિક લાયકાત

  • ઉમેદવારોએ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્નાતક પૂર્ણ કરેલ હોવું જોઈએ.
  • તેમની પાસે ગુજરાતી અથવા હિન્દી અથવા બંનેનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ
  • ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટર અંગેનું પ્રાથમિક જ્ઞાન હોવું જોઈએ

પરીક્ષા પદ્ધતિ

1 પ્રાથમિક પરીક્ષા -Computer Based Response Test (CBRT Based) for Group-A and Group-B candidates .

The details are as below-

SubjectMarks
Reasoning40
Quantitative Aptitude30
English15
Gujarati15
Total100
  • Total Marks-100
  • No of question-100
  • Time-60 minutes
  • Negative marking-0.25 for every wrong answer

2.મુખ્ય પરીક્ષા

  • Group-A -Written Exam
  • Group -B- Computer Based Response Test (CBRT Based)

3. અભ્યાસક્રમ- syllabus

ઉમેદવાર પરીક્ષા નો અભ્યાસક્રમ –અહીંથી download કરો

vacancy details

મુખ્ય જગ્યાઓની વિગતો નીચે મુજબ છે

Post NameVacancies
Junior Clerk, Class-III2916
Senior Clerk, Class-III532
Head Clerk, Class III169
Office Assistant, Class-III210
Junior Clerk, Class-III (Collector’s Office)590
Office Superintendent, Class-III (Fisheries)2
Office Superintendent, Class-III (Director of Agriculture)3
Sub Registrar, Grade-I, Class-345
Sub Registrar, Grade-II, Class-353
Stamp Inspector, Class-III23
Social Welfare Inspector, Class-346
Assistant Social Welfare Officer, Class-III13
Social Welfare Inspector, Class-3102
Housewife, Class-36
Householder, Class314
Assistant Tribal Development Officer, Class-III65
Assistant Social Welfare Officer, Class-III7
Assistant/Assistant Depot Manager, Class-III372
Deputy Manager (Godown Manager)26
Junior Assistant, Class-III8

GSSSB vacancy 2024 માં અરજી કેવી રીતે કરવી ? GSSSB vacancy 2024- How to apply ?

GSSSB vacancy 2024 માં રસ ધરાવતા અરજદારોએ માત્ર ઑનલાઇન માધ્યમથી જ અરજી કરવાની છે જે માટે નીચે મુજબ પગલાંને અનુસરી શકે છે

  • GSSSB ની સત્તાવાર સાઇટ-gsssb.gujarat.gov.in ની મુલાકાત લો અનેહોમપેજ પર આપેલી સીધી ભરતી લિંક પર ક્લિક કરો.
  • ગુજરાત ગૌણ સેવા, વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B)ની જાહેરાત વાંચો
  • ojas.gujarat.gov.in પર જઈને જરૂરી વિગતો આપીને registration process પૂર્ણ કરો
  • જરૂરી documents , ફોટોગ્રાફ્સ અને સહી અપલોડ કરો.
  • અરજી ફી ની ચુકવણી કરો
  • Application સબમિટ કરો અને તેને પ્રીન્ટ કરી તમારી જોડે રાખો

Official Online Links- Official ઓનલાઈન લિંક્સ

FAQ

Last date for application in Gsssb vacancy 2024

31/01/2024

Total no of vacancy in Advt No-GSSSB/202324/212

5202

Probable exam date for Advt No-GSSSB/202324/212

As per sources probable in Apr-2024

iQOO Neo 10: जल्द लॉन्च होगा धमाकेदार स्मार्टफोन, मिलेगा 6100mAh बैटरी और 120W फास्ट चार्जिंग, जानें फीचर्स

iQOO Neo 10 जल्द ही बाजार में धूम मचाने आ रहा है। वीवो के सब-ब्रांड iQOO ने इस स्मार्टफोन की…
Read More
iQOO Neo 10: जल्द लॉन्च होगा धमाकेदार स्मार्टफोन, मिलेगा 6100mAh बैटरी और 120W फास्ट चार्जिंग, जानें फीचर्स

IOCL Recruitment 2024: इंडियन ऑयल कॉरपोरेशन ने निकाली 240 पदों पर भर्ती, आवेदन की अंतिम तिथि 29 नवंबर

इंडियन ऑयल कॉरपोरेशन लिमिटेड (IOCL) ने डिप्लोमा होल्डर्स और ग्रेजुएट्स के लिए IOCL Recruitment 2024 के तहत 240 पदों पर…
Read More
IOCL Recruitment 2024: इंडियन ऑयल कॉरपोरेशन ने निकाली 240 पदों पर भर्ती, आवेदन की अंतिम तिथि 29 नवंबर

WTC Point Table: भारत की स्थिति और भविष्य की संभावनाएँ

वर्ल्ड टेस्ट चैंपियनशिप (WTC) 2023-25 में भारत की स्थिति ने हाल ही में एक महत्वपूर्ण मोड़ लिया है। भारत ने…
Read More
WTC Point Table: भारत की स्थिति और भविष्य की संभावनाएँ

IRCTC का अद्भुत पैकेज: Amazing Andaman की यात्रा केवल 44,100 रुपए में!

क्या आप साल के अंत में एक शानदार यात्रा की योजना बना रहे हैं? यदि आप अपने परिवार या पार्टनर…
Read More
IRCTC का अद्भुत पैकेज: Amazing Andaman की यात्रा केवल 44,100 रुपए में!

Redmi K80: जल्द होगा लॉन्च, फर्स्ट लुक और फीचर्स का हुआ खुलासा!

Redmi K80 स्मार्टफोन का लॉन्च शाओमी द्वारा नवंबर के अंत या दिसंबर की शुरुआत में किया जा सकता है। इस…
Read More
Redmi K80: जल्द होगा लॉन्च, फर्स्ट लुक और फीचर्स का हुआ खुलासा!

GPSC Recruitment 2024 -GPSC ભરતી 2024

શું તમે જાહેર ક્ષેત્રમાં એક ઉત્કૃષ્ટ કરિયર શરૂ કરવા માંગો છો? GPSC Recruitment 2024 Aspiring ઉમેદવારો માટે જાહેર ક્ષેત્રમાં એક…
Read More
GPSC Recruitment 2024 -GPSC ભરતી 2024

IPL 2024-CSK vs MI: धोनी के कमाल के 3 सिक्सने दिलाई पुराने माही की याद

IPL 2024-CSK vs MI: IPL 2024 के मैच 29 में चेन्नई सुपर किंग्स ने मुंबई इंडियंस पर 20 रनों से…
Read More
IPL 2024-CSK vs MI: धोनी के कमाल के 3 सिक्सने दिलाई पुराने माही की याद

Sukanya Samriddhi Yojana(SSY)- अगर आप के घर भी बेटी है तो यह सरकारी योजना का लाभ जरूर लीजिये

नमस्कार दोस्तो अगर आप के घर भी बेटी है तो भारत सरकार की योजना Sukanya Samriddhi Yojana(SSY) – लाभ जरूर…
Read More
Sukanya Samriddhi Yojana(SSY)- अगर आप के घर भी बेटी है तो यह सरकारी योजना का लाभ जरूर लीजिये

जानिए मल्हार की फिल्म “Lagan Special 1st day collection, story ,budget and star cast”

Lagan Special 1st day collection: गुजराती भाषा में बनी फिल्म Lagan Special जो 9 फरवरी 2024 को सिनेमाघरों में रिलीज…
Read More
जानिए मल्हार की फिल्म “Lagan Special 1st day collection, story ,budget and star cast”

U19 World Cup: Ind vs Aus 3 મહિનામાં બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે, શું ભારત લેશો પોતાનો બદલો ?

U19 World Cup: Ind vs Aus વચ્ચે રમાશે. આ મેચથી માત્ર ત્રણ મહિના પહેલા રમાયેલા ICC ODI વર્લ્ડ કપ યાદ…
Read More
U19 World Cup: Ind vs Aus 3 મહિનામાં બીજી વખત વર્લ્ડ કપ ફાઇનલમાં ટકરાશે, શું ભારત લેશો પોતાનો બદલો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *