GSSSB Vacancy 2024-ખુશ ખબર !!! જગ્યાઓમાં થયો વધારો
GSSSB Vacancy 2024- Gaun seva pasandgi mandal bharti 2024 : નમસ્કાર મિત્રો, સરકારી નોકરી માટે તૈયારી કરતા મિત્રો માટે સારા સમાચાર છે. ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંકઃ ૨૧૨/૨૦૨૩-૨૪ અંતર્ગત જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક તેમજ અન્ય વર્ગ -૩(ગ્રુપ- A તથા ગ્રુપ – B) ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટેની જાહેરાત કરી છે. જેમાં વિવિધ પદ માટે…